PEARLS OF RAVINDRANATH રવીન્દ્રનાથના મૌક્તિકો

GOD HONOURS ME WHEN I WORK       હુઁ કર્મ કરુઁ છુઁ ને પ્રભુ મને સન્માને છે.

 

HE LOVES ME WHEN I SING                 હુઁ ગાન છેડુઁ છુઁ ત્યારે તેનો પ્રેમ વરસે છે.
MEN ARE CRUEL, BUT MAN IS kIND    મનુષ્યો ક્રુર હશે, પણ મનખો માયળુઁ છે.
EVERY CHILD COMES WITH THE          પ્રત્યેક શિશુનુઁ આગમન
MESSAGE THAT                                 એની એઁધાણી છે કે
GOD IS NOT YET                               પરમાત્માને હજુઁ મનુષમાઁ આસ્થા છે.
DISCOURAGED OF MAN
- Ravindranath Taigor

Leave a Reply